ગાંધીનગર જીલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના જલુન્દ્રા ગામની સીમમાં આવેલ ઝી હાઈજીન કંપનીમાં રાત્રીના સમયે દાહોદ જીલ્લાની ચડ્ડી બનીયાનધારી ખજુરીયા ગેંગના સાગરીતો ભેગા મળી રોકડ રૂપિયા ૨૨,૦૮,૯૩૦/- ની ઘરફોડ ચોરી તથા દહેગામની અન્ય એક ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપીને દાહોદ ખાતે ઝડપી પાડવામાં આવ્યો