તારીખ 18/12 ના પાંચમાં દિવસે અંજાર નગરપાલિકા દ્વારા જુદી જુદી વેપારી પેઢીઓ ઉપર તપાસ કરી અંદાજીત રૂપિયા ત્રણ હજાર નો ૨૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ દંડનીય કાર્યવાહી કરી રૂ ૧૦૦૦ દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી.
અંજાર: નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝબલા વિક્રેતાઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા - Anjar News