માણાવદર: માં ૮૨,૪૯૬ના ઈંગ્લીસ દારૂ અને મુદામાલ બે શખ્સો ઝડપાયા
માણાવદરના મીતડી દરવાજે બાપા સીતારામની મઢુલી પાસેથી શેફુલા ઉર્ફે શેફુ બોદુભાઈ દલ પોતાના હવાલાની મો.સા. જેના રજી.નં.GJ CG 5743 વાળીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રોયલ ચેલેન્જ ફિનેસ્ટ પ્રિમીયમ વ્હિસ્કી ૭૫ પ્રુફ ૪૨.૮ વી.વી. ૧૮૦ એમ.એલ.ની ફોરસેલીંગ ગોવા લખેલ ચપ્ટા નંગ-૮ ગે.કા. પાસ પરમીટ વગર રાખી સદરહુ દારૂનો જથ્થો યશ મુકેશભાઈ રાયચુરાને આપવાઆવતા બને ને ઝડપી લીધા