કાલોલ નગરમાં આવેલ પતંગ બજારમાં ઘરાકી ન હોવાને કારણે બજારમાં કાગડા ઉડતા જોવા મળ્યા ઉતરાયણ પર્વને ફક્ત એક જ દિવસ બાકી હોય પતંગ બજારના દુકાનદારોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો પતંગ બજારના દુકાનદારોએ મોટા પ્રમાણમાં પતંગનો સ્ટોક, દોરા, ચશ્મા,ટોપી, પીપૂડા. અને ફુગ્ગા ની ખરીદી દુકાનદારોએ મોટા પ્રમાણમાં કરી હોય ગ્રાહકો ન આવવાને કારણે દુકાનદારોના મોઢા પર ચિંતા ના વાદળો જોવા મળ્યા હતા ફક્ત મંગળવાર ઉપર જ આ ખરીદી શક્ય છે ગ્રાહકો એક દિવસમાં કેટલું ખરીદશે અન