ખંભાળિયા: ભારાબેરાજા ગામે રેઇડ કરી માતબર રોકડ રૂ. ૬,૬૩,૨૦૦/- સાથે નવ પુરૂષોને કુલ કિ.રૂ.૧૩,૩૯,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી lcb
પોલીસે નવ માણસો (વાડી માલીક સહિત) તેમજ એક સ્ત્રી બહેનને અખાડામાં જુગાર રમતા ત્યાંથી મોટી માતબર રકમ સાથે તમામને જુગારના સાધન સામગ્રી તેમજ મોબાઇલ ફોનો, ફોરવ્હીલર વીગેરે પકડી પાડી, ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી કામગીરી કરવામાં આવેલ છે.