વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પર ડુંગળીનું વેચાણ કરતી પીકપ પાન સહિતના દબાણ હટાવવામાં આવ્યા
Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ટાવર પાસે ટ્રાફિકને અડચણરૂપ ડુંગળીનું વેચાણ કરતી એક પીક અપ વેપારીને હટાવી ઝડપી પાડી...