સાવરકુંડલા: કરોડોનો ખર્ચ,ખરાબ રોડ અને વાયરલ ઓડિયો, સાવરકુંડલા નગરપાલિકાની કામગીરી પર સવાલો વરસાદની જેમ વરસ્યા
Savar Kundla, Amreli | Aug 15, 2025
સાવરકુંડલા રોડ વિવાદ ગરમાયો છે.ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચર્ચાનો ઓડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.અમરેલી...