આણંદ: સારસા ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાનનો શુભારંભ કરાવતા રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
Anand, Anand | Sep 17, 2025 આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માસની ઉજવણી રાજ્ય સહકાર, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સારસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ અભિયાન તા.૧૭ સપ્ટેમ્બર થી તા. ૨ ઓક્ટોબર દરમિયાન યોજાશે.