જામનગર: ધુંવાવના રામભકતે ઓપરેશન સિંદુરને બિરદાવવા કરી સાયકલ યાત્રા, યાત્રા પૂર્ણ કરતા સન્માન સમારોહ યોજાયો
Jamnagar, Jamnagar | Aug 30, 2025
જામનગર જિલ્લાનાં ધુંવાવ ગામે રહેતા પરસોતમભાઇ સુરજણભાઇ બાવરી એ ગુરૂપુર્ણિમાના દિવસથી ઓપરેશન સિંદુરની સફળતાને બિરદાવવા...