સુરેન્દ્રનગર એસટી ડેપોમાં અવારનવાર મુસાફરોના માલ સામાન ચોરીના બનાવ સતત વધી રહ્યા હતા જેના પગલે સ્થાનિક લોકો અને મુસાફરોમાં રોજ જોવા મળી રહ્યો હતો ત્યારે તેઓએ જિલ્લા પોલીસ વડાને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે એસટી ડેપો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે