બરવાળા: તાલુકાના પોલારપુર ગામના યુવાનને બ્રેઈનડેડ જાહેર કરાતા અંગદાન કરાયું
Barwala, Botad | Sep 14, 2025 બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પોલારપુર ગામના યુવાનને બ્રેઈનડેડ જાહેર કરાતા અંગદાન કરાયું જે અંગદાન થી ચાર લોકોને નવજીવન મળ્યું હતું બરવાળા તાલુકાના પોલારપુર ગામના યુવાનને અકસ્માત નડ્યો હતો ત્યારે યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સુપર સ્પેશલિસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડાતા તેમને સુપ્રીડેન્ટ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું પરિવારજનો દ્વારા યુવાનનું અંગદાન કરવામાં આવ્યું હતું આ અંગદાન થી ચાર લોકોને નવજીવન મળ્યું હત