ભુજ: છેલ્લા એક વર્ષથી સજાના પકડ વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ
Bhuj, Kutch | Sep 16, 2025 જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આરોપી પકડવાના બાકી હોય જેમાં નરેશ પચાણ મહેશ્વરી રહે. હરીજન વાસ, ભારાપર તા.ભુજ વાળો જે નામદારશ્રી સેકન્ડ એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, ગાંધીધામ-કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેસ નં-૪૭૧૦/૨૦૨૩ વાળીના કામે એન.આઇ.એક્ટ કલમ ૧૩૮ મુજબના કામે મજકુર ઇસમને એક વર્ષની સજા થયેલ હોય જેથી મજકુર ઇસમને પક