આણંદ શહેર: આણંદ લોકસભાના મિતેષભાઈ પટેલ ની ભારત સરકાર સંચાલિત BSNLની ટેલિકોમ સલાહકાર સમિતિ ના સભ્ય તરીકે નિમણૂક
Anand City, Anand | Sep 6, 2025
અગાઉ વિદેશ વિભાગમાં નિમણૂક બાદ આણંદ સાંસદ ની ટેલીકોમ સલાહકાર સમિતિ માં નિમણુંક, થોડા સમય પૂર્વે આણંદ ના સાંસદ મિતેષ પટેલ...