સાણંદ: સાણંદના અણદેજ ગામમાં બાતમીના આધારે રેઇડ પાડીને IPL મેચ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યા
સાણંદ પોલીસ દ્વારા સાણંદના અણદેજ ગામમાં બાતમીના આધારે રેઇડ પાડીને IPL મેચ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કાર્યવાહીમાં કુલ ₹1.03 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ અને ફરાર ગોધાવીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાણંદ પોલીસને બાતમી મળેલ કે સાણંદના અણદેજ ગામમાં ઇયાવા નેળીયા વાસ ખાતે રહેતો હૈદર પીરૂભાઈ વાઘ