રાજકોટ: રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલ જતન બિલ્ડીંગના એક ફલેટમાં એસી બ્લાસ્ટ થવાને કારણે ભયાનક આગ, સદનસીબે જાનહાનિ અટકી
Rajkot, Rajkot | Jun 13, 2025
ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલ જતન બિલ્ડીંગના એક...