અમદાવાદ શહેર: નવા વાડજમાં આવેલા શ્રીનાથ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલા યુવકનું મોત
નવા વાડજમાં આવેલા શ્રીનાથ બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલા યુવકનું મોત, યુવક પર દીવાલ પડતા કાટમાળ નીચે દટાઇ ગયો મળતી માહિતી મુજબ, અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS બસ ડેપોની દીવાલ આજે 16 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ધરાશાયી થઈ હતી. દીવાલ પડવાનો અવાજ આવતાની સાથે જ સામેના ભાગે આવેલા જવાહર નગરના છાપરામાં રહેતા....