સોજીત્રા: પંથકમાં ડાંગરની કાંપણી પૂરજોશમાં, ડાંગરના યોગ્ય ભાવ ન મળતા હોવાનું ખેડૂતે જણાવ્યું
Sojitra, Anand | Oct 8, 2025 પંથકમાં અનેક ખેડૂતોએ ચોમાસુ પાક તરીકે ડાંગરની રોપણી કરી છે. હાલ ડાંગર કાપવાની કામગીરી ચાલી રહી છે. હાલ યોગ્ય ભાવ ન મળતો હોવાનો ખેડૂતોએ જણાવ્યું હતું. સોજીત્રા પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડાંગર રોપી હતી.