Public App Logo
વાપી: તાલુકામાં રહેતી સગીરાના અપહરણની ફરિયાદ બાદ સગીરાને GIDC પોલીસની ટીમે શોધી કાઢી. મેડિકલ અને નિવેદન બાદ પોકસોની કલમ ઉમેરી - Vapi News