લખતર ગ્રામ પંચાયત મીટીંગ હોલ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભા લખતર ગ્રામ પંચાયત ઇન્ચાર્જ મહિલા સરપંચ હીરાબેન વડોદરિયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી લખતર તલાટી ચેતનભાઇ જાદવ દ્વારા એજન્ડામાં ગત મિટિંગની કાર્યવાહી બાબત ખર્ચ બિલ બહાલી આપા બાબત આવેલ અરજીઓને વાંચી લઈ બહાલી આપવા બાબત લખતર તલાટીને લેખિતમાં કરવામાં આવી હતી