રાણપુર: રાણપુરમાં મિલેટ્રી ચેક પોસ્ટ પાસે તુફાન ગાડીમાથી ઈંગ્લિશ દારૂ,બિયરના જથ્થા સાથે રૂ.3,12,335 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Ranpur, Botad | Aug 22, 2025
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI એચ.એ.વસાવા,પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા,ઝાલાભાઇ ગમારા,લગધીરસિંહ...