લુણાવાડા: સિવિલ હોસ્પિટલ પાસે માર્ગ ઉપર જ પાણી ભરાઈ રહેવાના કારણે હાલાકી પસાર થવું પણ મુશ્કેલ બન્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ પાસેનો મુખ્ય માર્ગ કે જ્યાં માર્ગ ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એકાએક પાણી એ જમીનમાંથી નીકળી અને માર્ગ ઉપર ફેલાઈ રહ્યું છે અને દૂષિત પાણીના કારણે દુર્ગંધથી પણ લોકો પરેશાન બન્યા છે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વાહન ચાલકોને પણ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી.