જોજો હો કોઈને કહેતા નહીં કે ગુજરાતમાં દારૂબંધી છે કેમકે અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બુટલેગર જાહેરમાં દારૂ વેચી રહ્યો છે...
અમદાવાદ શહેર: ગોમતીપુરમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ - Ahmadabad City News