અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી.. ફાર્મ હાઉસમાં ઘુસી હત્યા કરવામાં આવી હતી.. પૈસાની લેતી દેતી બાબતો ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં હત્યા કરવામાં આવી હતી...ત્યારે સમગ્ર મામલે મંગળવારે 12:00 વાગ્યા ની આસપાસ ડીવાયએસપી નીલમ ગોસ્વામી નું નિવેદન સામે આવ્યું છે..