માણાવદર: તાલુકાના સરદારગઢ ગામે 4 ચપટા સાથે 1 શખ્સ ઝડપાયો
માણાવદર તાલુકાના સરદારગઢ ગામે ખડકી જાપા પાસે રહેતો અનિસભાઇ ફિરોજભાઇ પટણી ઉ.વ.૨૫ શીતળા માતાજીના મંદીર પાસે પેટ્રોલપંપમાં પોલીસે રેઇડ કરતા પોતાનાં કબ્જામાં એન્ટિક્વિટી બ્લુ અલ્ટ્રા પ્રિમિયમ વ્હિસ્કી 180 એમ.એલ લખેલ પ્લાસ્ટીકનાં શીલપેક ચપતા નંગ-૦૪ જે એક ચપટાની કિ.રૂ.૩૦૦/- ગણી ચપટા નંગ-૦૪ ની કિં.રૂા.૧૨૦૦/-નાં પ્રોહિ.મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.