વડોદરા ઉત્તર: જય ભીમ સેના દ્વારા રાવપુરા સહીત ના વિસ્તાર માંથી આક્રોશ રેલી કાઢવામાં આવી #
IPS પૂરણ કુમાર સિંહ કે જેઓ એ આત્મા હત્યા કરી અને રાકેશ કિશોર દ્વારા સુપ્રીમ કોર્ટ ના જજ ગૌરી સાહેબ ઉપર જૂતું ફેંકી તેમનું અપમાન કર્યું છે તેના વિરોધ મા તેમને ન્યાય અપાવવા માટે અને ગુન્હેગારો ને કડક થી કડક સજા થાય તેના વિરુદ્ધ મા જય ભીમ સેના દ્વારા એક આક્રોશ રેલી નું આયોજન કરી તે ઉપરાંત જે ગુનેહગારો છે તેમને કડક થી કડક સજા ની માંગણી કરવામાં આવી હતી.