સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને લખતર બે અલગ અલગ જગ્યાઓ પર રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંચનારા હસ્તે લખતર ખાતે 8 કરોડના ખર્ચે કસ્તુરબા બાલિકા વિદ્યાલય નું લોકાર્પણ તેમજ પાટડી ખાતે 15 કરોડના ખર્ચે કોલેજનું અત્ય આધુનિક બિલ્લી નું લોકાર્પણ કરવામાં આવ્યું આ તકે સ્થાનિક ધારાસભ્ય પીકે પરમાર સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતના રાજકીય નેતાઓ આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા