સાવરકુંડલા: મોટરસાયકલ અને મોબાઈલ ચોરીના આરોપી ને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી ઝડપી લેતી પોલીસ
Savar Kundla, Amreli | Aug 14, 2025
સાવરકુંડલા શહેરમાં મોટી સુરક્ષા પગલાં અને ત્વરિત તપાસના પરિણામે ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ સંજય પરમારને ઝડપવામાં સફળ રહી....