અમર ડેરી ખાતે પૂર્વ સાંસદ તેમજ અમર ડેરીના ચેરમેન ના અધ્યક્ષ સ્થાને આવનાર દિવસોમાં c.m ના કાર્યક્રમ ને લઈને બેઠક મળી.
Amreli City, Amreli | Sep 13, 2025
આજરોજ અમરેલી અમર ડેરી મુકામે આગામી તારીખ 21/9/25 રોજ માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ની...