ધાનપુર: ધાનપુર માવઠું વરસાદમાં કાલીયાવડ ગામે સંગાડા બાવળિયા ચોકડી પાસે બે ફુટ ઉંડો ભુવો પડ્યો
Dhanpur, Dahod | Nov 2, 2025 ધાનપુર માવઠું વરસાદમાં કાલીયાવડ ગામે સંગાડા બાવળિયા ચોકડી પાસે બે ફુટ ઉંડો ભુવો પડ્યો ધાનપુર તાલુકાના કાલીયાવડ ગામે કાલિયાવડ થી જેસાવાડા જતા રોડ રસ્તા પર કાલીયાવડ બાવળીયા સોકડી પર અચાનક માવઠું વરસાદ આવતાં રોડ રસ્તા પર બે ફૂટ જેટલો ભુવો પડતા વાહન ચાલકોને એક્સિડન્ટ થવાનો ભય સતાવી રહ્યો છે રોડ રસ્તા પર પસાર થતા લોકો રમુજી વાતો કરી રહ્યા છે નાના સરખા વરસાદમાં રોડ રસ્તામાં ભુવો પડવાથી રોડ કોન્ટ્રાક્ટરોની પોલમ પોલ ખુલવા પામી રહી છે તેવું સ્થાનિક ..