આંકલાવ: કોસીન્દ્રા કોલોની વિસ્તારમાં ભાથીજી મંદિરના નવ નિર્માણનો કાર્યક્રમ યોજાયો
Anklav, Anand | Oct 6, 2025 આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામના કોલોની વિસ્તારમાં ભાથીજી મહારાજના મંદિર નો નવનિર્માણ કાર્યક્રમ યોજાયહતો.આકલાવના કોસીન્દ્રા ગામ ખાતે આવેલી કોલોની વિસ્તારમાં ભાથીજી મહારાજના મંદિર નવ નિર્માણ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો.