સાણંદ: સાણંદ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચેખલા જિલ્લા પંચાયત બેઠક નંબર પાંચ પરથી દાવેદારી નોંધાવી
કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું આજરોજ સાણંદ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચેખલા જિલ્લા પંચાયત બેઠક નં. ૦૫ પરથી દાવેદારી નોંધાવી. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને જનતાના આશીર્વાદ સાથે ચેખલા વિસ્તારના હક્ક, સન્માન અને અવાજ માટે મજબૂત લડત લડવાનો કોગ્રેસ પક્ષના ઉમેદવાર સંકલ્પ કર્યો.