દાંતા: દાંતા હડાદ રોડ પર ઈકો ગાડી અને કાર વચ્ચે થયો અકસ્માત આઠ લોકોને દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કોઈ જાનહાની નહીં
દાંતા હડાદ રોડ પર આજરોજ સાંજે એક ઇકો ગાડી અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો બંને ગાડી વળાંકમાં સામ સામે ટકરાતા અકસ્માત થયો હતો જેમાં આઠ લોકોને ઇજાઓ થતા તેમને દાંતા સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા.સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી