ઘોઘા તાલુકાના અવાણીયા ગામના પાટિયા પાસે ટુ વિલર બાઈક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત ઘોઘા ગામમાં દારૂ ન મળે તો અક્વાડા જવાનુ પણ દારૂ તો પીવાનોજ ઘોઘા થી દારૂ પીવા માટે અક્વાડા ગયા અને દારૂ પીયને પરત ઘોઘા આવતા અવાણીયા નજીક ટુ વિલર બાઈક સ્લીપ ખાઈ જતા બંને યુવકોને નળ્યો અકસ્માત આજરોજ તા.17/12/25 ને બુધવારે સાંજે 7 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના અવાણીયા ગામના પાટિયા પાસે ટુ વિલર બાઈક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત ભાવનગર શહેરના અકાવાડા ગામેથ