પલસાણા: સુદામો ઇમ્પેકક્ષમા ફરજ દરમ્યાન કોઈ અગમ્ય કારણસર બેભાન થઈ જતા 41 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવીનું મોત નિપજ્યું.
Palsana, Surat | Oct 30, 2025 બલેશ્વર ગામની સીમમાં આવેલ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમા આવેલ સુદામો ઇમ્પેકક્ષના ગ્રે વિભાગમાં ફરજ બજાવતા 41 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી રાહુલ રામપ્રવેશ દુબે પોતાની ફરજ ઉપર હાજર હતા દરમ્યાન કોઈ અગમ્ય કારણસર તબીયત બગડતા બેભાન થઈ જતા ખાનગી વાહનમા સામુહિક આરોગ્ય કેન્દ્ર પલસાણા ખાતે લઈ આવતા ફરજ પરના હાજર ડોકટરશ્રી નાઓએ જોઈ તપાસી કોઈ સારવાર મળે તે પહેલા મરણ જાહેર કરતા પલસાણા પોલીસ મથકે કલાક- ૧૬/૩૦ વાગ્યે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પલસાણા પોલીસે હાથધરી છ