સુરેન્દ્રનગર શહેરના એક સોની વેપારી સાથે એક કરોડથી વધુની છેતરપિંડી પાદરાના શકશે કરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારે આ અંગે તપાસ ફરતે સુરેન્દ્રનગરના એએસપી એ સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા અને આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે