જામનગર રાજકોટ હાઇવે પર હાપા નજીક ગત મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો, શોરૂમ નજીક આગ લાગતા થોડીવાર માટે ભાગદોડ મચી ગઈ હતી, જોકે ફાયર વિભાગે સમય સૂચકતા દાખવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જામનગર: હાપા નજીક આવેલ શોરૂમ પાસે ગત મોડી રાત્રે આગ લાગી હતી - Jamnagar News