વઢવાણ: LCB પોલીસે પાટડી શહેરમાં ઓરડીમાંથી વિદેશી દારૂ તેમજ બીયર નો જથ્થો ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર LCB પોલીસે બાતમીના આધારે પાટડી શહેરમાં અનિલભાઈ દશરથભાઈ તારેટિયા ની માલિકીની ઓરડીમાં દરોડો કરી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન સહિત કુલ રૂપિયા 250375 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી અનિલભાઈ તારેટિયા હાજર મળી આવ્યો ન હતો.