ખંભાળિયા: સલાયા નજીક આવેલા દખણાતા બારા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર પોલીસના દરોડા 71200 ના મુદ્દા માલ સાથે 7 ઝડપાયા
Khambhalia, Devbhoomi Dwarka | Aug 26, 2025
સલાયા મરીન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દખણાદા બારા ગામે રેડ કરતા એક રહેણાંક મકાનમાં ગંજીપત્તા ના પાના વડે જાહેરમાં જુગાર...