રાજકોટ: રાજકોટ જેતપુર સિક્સલેન હાઇવેનું કામ ગોકળ ગતિએ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર 'દાદા' થયા લાલઘૂમ
Rajkot, Rajkot | Sep 2, 2025
રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ વિભાગોને સુચના આપવામાં આવી છે....