રાજકોટ દક્ષિણ: શહેરમાં દાદાગીરીનો વધુ એક કિસ્સો ચાલુ તારે થુકવા બાબતે ટપાવતા કાર ચાલકે તે શખ્સ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
Rajkot South, Rajkot | Sep 11, 2025
આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ શહેરના બાલાજી ચોક પાસે ચાલુ કારે થુકવા બાબતે એક શખ્સ સાથે માથાકૂટ થતાં કાર ચાલકે તે શખ્સ...