કપડવંજ: મોડાસા રોડ પર આલમપુરા બસ સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત, ૧૫થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
કપડવંજ મોડાસા રોડ પર આવેલા આલમપુરા બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો મુસાફરો ભરેલું એક પીકપ ડાલુ અચાનક પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નીપજયાં હતા જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત તમામ લોકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારવારથી ખસેડવામાં આવ્યા હતા ઘટનાની પગલે કપડવંજ જરૂર પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી.