સિહોર: ખેડૂતોને તો સરકારે સહાય કરી પરપ્રાંતીય મજૂરી કામ માટે આવેલ મજૂરોનું શું. મજૂરોની વાહરે આવી સંસ્થા સરકડીયા ગામે
રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાયના ખેતીના કામ માટે સિહોર ના સરકડીયા સોન વિસ્તારમાં આવેલા પરપ્રાંતિય ખેતમજૂરો અને તેમના પરિવારોની વ્હારે મંગલ મંદિર માનવસેવા પરિવાર, બગોદરા આવ્યું છે.સૌપ્રથમ, આ મજૂર પરિવારોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું, જેનાથી તેમને ટાઢક મળી.જીવનનિર્વાહ માટે જરૂરી અનાજની કીટ પણ પૂરી પાડવામાં આવી હતી, જેથી તેમને ભૂખ્યાં ન રહેવું પડે.વળી, ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દરેક પરિવારને ધાબળો (બ્લેન્કેટ) આપ્યા