વડોદરા દક્ષિણ: સંકલ્પ ભૂમિ ખાતે VMC દ્વારા બાબાસાહેબ આંબેડકર ને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારક ખાતે મેયર પિન્કી સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, સાથે સાથે સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી અને વિરોધ પક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રીવાસત્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ ખાતે યોજાયો હતો.