વઢવાણ: સુરેન્દ્રનગરના વતની DLR કર્મચારીને જંગલમાં મધમાખી ડાન્સ મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
Wadhwan, Surendranagar | Sep 13, 2025
સુરેન્દ્રનગરના વતની રાકેશભાઈ પરમાર હાલ અમરેલી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ કચેરીમાં ફરજ બજાવે છે અને અમરેલીના ખાંભા...