જામનગર શહેર: દિગ્વિજય પ્લોટ પાસે આવેલ એક ડેરીમાં પાણીપુરીમાં વંદો આટા મારતા હોવાનો વિડીયો વાયરલ
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ પાસે આવેલ એક ડેરીમાં પાણીપુરીમાં વંદો આટા મારતા હોવાનો વિડીયો વાયરલ થયો, શહેરની જાણીતી અંબિકા ડેરીમાં એક ગ્રાહક પાણીપુરી લેવા માટે ગયા હતા, દરમિયાન પાણીપુરીમાં વંદો આટા મારતા હોવાનું નજરે પડ્યું હતું, ગ્રાહકે આ બનાવનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી વાયરલ કર્યો છે.