લુણાવાડા: લુણાવાડા થી સંતરામપુર તરફ જતા માર્ગ ઉપર પડેલ ખાડા કંકા તળાવ પાસેથી પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી
મહીસાગર જિલ્લાના લુણાવાડા થી સંતરામપુર જતા મુખ્ય હાઇવે ઉપર ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે કંકા તળાવ પાસે માર્ગ ઉપર પડેલ ખાડાઓ પુરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ઉબડખાબડ થઈ ગયેલ માર્ગ ઉપર બેરીકેટિંગ મૂકી અને માર્ગ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી.