LCB પોલીસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો એક વર્ષ જુનો મોબાઇલ ચોરીના આરોપીને રમાબાઈ હોલ પાસેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
Botad City, Botad | Sep 8, 2025
બોટાદ LCB ના PI એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB ના ASI ભગીરથસિંહ વીરસંગભાઇ લીંબોલા એ બાતમીના આધારે બોટાદ પોલીસ...