મળતી માહિતી મુજબ, Bordi ગામ વિસ્તારમાં રહેતા છોટુભા ઉકુભા સરવૈયા (ઉમર વર્ષ 65) ને અકસ્માતે વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામલોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકનું માહોલ વ્