ઠાસરા: પાંચ માસની ગર્ભવતી પત્નીને માર મારી ડીએનએ ટેસ્ટની ધમકી આપનાર પતિ વિરુદ્ધ સેવાલિયા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ.
Thasra, Kheda | Aug 28, 2025
પાંચ માસની ગર્ભવતી પત્નીને માર મારી ડીએનએ ટેસ્ટની ધમકી આપનાર પતિ વિરૂદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે આ અંગે મળતી વિગતો...