સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના બહુચર હોટલ પાસે કમલેશ પરીખના દવાખાના વાળી શેરીમાં છેલ્લા એક માસથી પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા હજારો લિટર પાણીનો વેડફાડ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો નો આક્ષેપ છે કે તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ ન હતા પાણીનો વેદ ફાટ થતો હોવાથી આક્ષેપ કરી રહ્યા છે